Saturday, May 24, 2008

પડી ગયા

લેવા ગયો તો નોટ તો િસક્કા પડી ગયા
પેંડાની લ્હાયમાં જ પતાસા પડી ગયા

આપ્યું તમે જે ગીફ્ટમાં અત્તર, મેં વપર્યું
ખુશ્બુ ઊડી ગઈ અને ડાઘા પડી ગયા

એ લાફની િખલાફ છે નહોતી ખબર મને
કરવા ગયો જો લાફ તો લાફા પડી ગયા

ચકડોળ માંથી પુત્ર પડે નહી તે જોવામાં
મા વ્યસ્ત, રહી એવામાં બાપા પડી ગયા

1 comment:

Anonymous said...

nice poem padi gaya