Saturday, March 13, 2010

દરેક દરીયાને એમ લાગે છે...

દરેક દરીયાને એમ લાગે છે કે મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે આ તો નદીએ આપેલો પ્રેમ ઊધાર છે!

No comments: