Saturday, March 13, 2010

સમય વહી જાય છે...

સમય વહી જાય છે,જીવન વીતી જાય છે,

સાથીના સાથ છુટી જાય છે,આંખમાંથી આંસુ વહી જાય છે,

જીવનમા આવે છે ઘણા લોકો,યાદ બહુ થોડા રહી જાય છે.

No comments: