Sunday, October 14, 2018

हर साँस के साथ घट रही है ज़िन्दगी

हर साँस के साथ घट रही है ज़िन्दगी
फिर क्यों उसी साँस पर है रही ज़िन्दगी 

Monday, September 24, 2018

जिस मरने से जग डरे

जिस मरने से जग डरे, मेरे मन में आनंद | 
कब मरू कब पाऊ, पूरण परमानन्द ||

Kabir

Monday, September 17, 2018

મૃત્યુ મોટી થાય છે

દરેક શ્વાસ સાથે મૃત્યુ મોટી થાય છે
રસ રસ્તામાં રાખ, મંજીલ ક્યાં ભાગી જાય છે
ગંગોત્રી મટી જાશે ને થાશે ગંગા-સાગર
મંજીલ પર આમ પણ, શ્વાસ થંભી જાય છે

હેમુ બુદ્ધુ 

Sunday, September 16, 2018

કોણ છું હું?

તમને જે દેખાવ છું, એજ છું હું
મને ના પૂછો, કે કોણ છું હું?

હેમુ બુદ્ધુ