Monday, September 17, 2018

મૃત્યુ મોટી થાય છે

દરેક શ્વાસ સાથે મૃત્યુ મોટી થાય છે
રસ રસ્તામાં રાખ, મંજીલ ક્યાં ભાગી જાય છે
ગંગોત્રી મટી જાશે ને થાશે ગંગા-સાગર
મંજીલ પર આમ પણ, શ્વાસ થંભી જાય છે

હેમુ બુદ્ધુ 

No comments: